Gujarat/ આણંદના તારાપુર ખાતે અકસ્માતમાં 10ના મોત , કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી મેળવી માહિતી , અકસ્માતને પગલે હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ , પોલીસની ટીમે ઘટનાસ્થળે તપાસ શરૂ કરી , CM રૂપાણીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી , સરકાર દ્વારા યોગ્ય સહાયની જાહેરાત કરાશે

Breaking News