Gujarat/
ગઢડા ગોપીનાથ મંદિરના સ્વામી વિવાદ મામલો, એસ.પી સ્વામી, ઘનશ્યામ સ્વામી આવશે ગઢડા , પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારીનું કરાશે સ્વાગત, એસ.પી સ્વામી, ઘનશ્યામ સ્વામીના ઓર્ડર પર સ્ટે, હાઈકોર્ટે સ્ટે આપતા આજે ગઢડા પરત ફરશે, આચાર્ય પક્ષના બંને સંતોને 2 વર્ષ માટે કરાયા હતા તડીપાર, બંનેને 6 જિલ્લામાંથી તડીપારનો કરાયો હતો હુકમ
