Gujarat/
જામનગર એટેન્ડેન્ટ કર્મીઓનો વિરોધનો મામલો, ,જી.જી.હોસ્પિટલમાં તપાસનો ધમધમાટ થયો શરૂ , SDM, મેડિકલ કોલેજના ડીન દ્વારા કરાઈ તપાસ, યુવતીઓએ શારિરીક શોષણનો કર્યો છે આક્ષેપ, સુપરવાઇઝરો પર અઘટિત માંગણીનો આરોપ
