મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ
- ગૃહસચિવ સંગીતાસિંઘ 31 ઓક્ટોબરે એટલે કે આજે નિવૃત્ત
- નિવૃત્ત સાથે પૂર્વ ગૃહસચિવ સંગીતાસિંઘની નિયુક્તિ
- સંગીતાસિંહ બન્યા રાજ્યના વિજીલન્સ કમિશનર
- ગૃહસચિવ પદેથી આજે જ થયા હતા નિવૃત્ત
- સંગીતાસિંહને સરકારે સોંપી નવી જવાબદારી
- ગુજરાતના IAS અધિકારી છે સંગીતા સિંહ
ઉલ્લેખનીય છે કે,
- ગૃહસચિવ સંગીતાસિંઘ 31 ઓક્ટોબરે નિવૃત્ત થતા
- રાજ્યના ગૃહસચિવના ચાર્જમાં રહેશે પંકજકુમાર
- 1 નવેમ્બરથી પંકજકુમાર ચાર્જમાં રહેશે
- રાજ્યના મહેસૂલ સચિવ છે પંકજકુમાર
- ગૃહવિભાગનો વધારાનો ચાર્જ રહેશે પંકજકુમાર પાસે
- દિવાળી બાદ રાજ્યને મળી શકે છે નવા ગૃહસચિવ
