Gujarat/ અમદાવાદના વસ્ત્રાપુરમાં અપહરણ અને લૂંટની ઘટના , IT કંપનીના કર્મચારી સાથે અપહરણ અને લૂંટ , અજાણ્યા શખ્સે ફરિયાદીને મારમારી કારમાં ગોંધી લઇ ગયા , છોકરીની છેડતીની વાત કરી માર માર્યો અને લૂંટ ચલાવી , યુવકને GMDC ગ્રાઉન્ડ ખાતે લઈ જઈ માર માર્યા , બળજબરી ઉઠાવી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસની કાર્યવાહી , પોલીસે અપહરણ અને લૂંટનો નોંધ્યો ગુન્હો

Breaking News