Gujarat/
જુનાગઢમાં સાસણગીરનું દેવળિયા પાર્ક રહેશે ખુલ્લું , વન વિભાગ દ્વારા કરવામાં આવી મહત્વની જાહેરાત , આંબરડી સફારી પાર્ક, સક્કરબાગ ઝુ પણ ખુલશે , પ્રવાસીઓ કરી શકશે સિંહ દર્શન , કોરોનાની ગાઇડલાઇનનું કરવું પડશે પાલન
