National/ સતત ચોથા દિવસે કોરોનાનો આંક સ્થિર,છેલ્લાં 24 કલાકમાં ફરી 62 હજાર કેસ,24 કલાકમાં રિકવરી નોંધાઈ 88 હજાર,એક્ટિવ કેસ પહોંચ્યા 8 લાખની નીચે,દેશમાં કુલ કેસ 2.97 કરોડને પાર,દેશમાં કુલ રિકવરી 2.85 કરોડને પાર

Breaking News