West Bengal/
પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ ચૂંટણી પ્રક્રિયાને HCમાં પડકારી, મમતા બેનરજીએ કરી હાઈકોર્ટમાં અરજી, આજે હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી, શુભેન્દ્રુએ મમતાને આપ્યો હતો પરાજય, ચૂંટણી પરિણામના 46 દિવસ કોર્ટમાં પડકાર
