Gujarat/
દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી જામખંભાળિયાના મુખ્ય માર્ગોમાં ભરાયા પાણી છેલ્લા દોઢ કલાકથી વરસી રહ્યો છે મુશળધાર વરસાદ રામનાથ સોસાયટી , નગર નાકા વિસ્તારમાં ભરાયા પાણી
