Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Entertainment/ સ્મૃતિ ઈરાનીએ ટેનીસ ખેલાડી સ્ટેફી ગ્રાફનો 25 વર્ષ જુનો વિડીયો શેર કરી કહ્યું, – ક્યોંકી બહુ ભી કભી ટેનીસ ફેન થી

સ્મૃતિ ઈરાનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને શેર કરીને સ્મૃતિએ એક પ્રખ્યાત ટેનિસ સ્ટાર સ્ટેફી ગ્રાફ માટે પોતાની પસંદગી વ્યક્ત કરી છે.

June 18, 2021padma prajay
Entertainment

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની એક જાણીતી અભિનેત્રી રહી છે. અભિનય અને સમાજસેવા ઉપરાંત સ્મૃતિને ટેનિસ પણ પસંદ છે. સ્મૃતિ રાજકારણી બની ગઈ હોવા છતાં, તેણીની અંદર એક અભિનેત્રી જીવિત છે. જે કેટલીક વાર દેખાય છે. સોશિયલ મીડિયા પર એક ૨૫ વર્ષ જુનો વીડિયો શેર કરતા સ્મૃતિએ તેના જુના દિવસોને યાદ કર્યા છે. અને તેના ‘સાસ ભી કભી બહુ થી’જુના દિવસોને યાદ કાર્ય છે.

સ્મૃતિ ઈરાનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને શેર કરીને સ્મૃતિએ એક પ્રખ્યાત ટેનિસ સ્ટાર સ્ટેફી ગ્રાફ માટે પોતાની પસંદગી વ્યક્ત કરી છે. પરંતુ આ વિડિઓ સાથે તેણે એક કેપ્શન પણ  લખ્યું છે, જે ખુબ જ અદભૂત છે. સ્મૃતિએ આ વીડિયો સાથે લખ્યું હતું ‘ ક્યોકી બહુ ભી કભી ટેનીસ ફેન થી. સ્મૃતિના આ વીડિયો પર ચાહકો પણ ખુબ હાસ્ય હશે. અને હસતાં ઇમોજીને સતત શેર કરી રહ્યાં છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં 2 લાખ 77 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

સ્મૃતિએ શેર કરેલો વીડિયો વિમ્બલ્ડન મેચનો વીડિયો છે. સ્મૃતિ સ્ટેફી ગ્રાફની જબરજસ્ત ફેન હતી. જયારે તે સ્ટેફી પણ સુપર ટેનિસ સ્ટાર હતી. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્તેફીની મેચ દરમિયાન એક વ્યક્તિએ બૂમ પાડી અને સ્ટેફીને પૂછ્યું કે તું મારી સાથે લગ્ન કરીશ? આ પર સ્ટેફીએ પૂછ્યું કે તમારી પાસે કેટલા પૈસા છે? સ્ટેફીના આ જવાબ પર સ્ટેડિયમમાં હાજર દર્શકો હસવા લાગ્યા અને સ્ટેફી પણ સ્મિત આપતા જોવા મળે છે.

https://www.instagram.com/p/CQOaMjLH-eO/?utm_source=ig_embed&ig_rid=bf968692-d1e0-44ac-b5e5-8154857f2a89

 

તાજેતરમાં સ્મૃતિ ઈરાની તેની મુલાકાત માટે આવેલા અભિનેતા મનીષ પૌલની પોસ્ટને કારણે ચર્ચામાં હતી. હકીકતમાં, જ્યારે મનીષ સ્મૃતિ ઈરાનીને મળવા ગયો હતો, ત્યારે તેણીએ ચાની જગ્યાએ આયુર્વેદિક ઉકાળો પીવડાવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર આ મીટિંગનો ફોટો શેર કરતાં મનીષે એક રમૂજી કેપ્શન લખ્યું કેવા દિવસો આવી ગયા છે. હવે ચાની જગ્યાએ બધા ઉકાળો પીવા લાગ્યા છે.

Post navigation

એસ.ટી.બસોને શહેરમાં રાત્રી સમયમાં પ્રવેશ આપવા યુનિયનની માંગ
અમદાવાદ ભૂમાફિયાઓ સામે જિ. કલેકટરની લાલ આંખ , 80 ભૂમાફિયાઓ સામે કુલ 19 FIR ફોજદારી કાર્યવાહી , રૂ.1606.14 કરોડની જમીન ભુમાફિયાના સંકજામાંથી મુક્ત , 67.759 હજાર ચો.મી.જમીન ભૂમાફિયાના સકંજામાંથી મુક્ત , અમદાવાદ જિ.કલેક્ટર સંદીપ સાંગલેના નેતૃત્વમાં કાર્યવાહી

More Posts

રિતેશ દેશમુખે

Video/ એવું તો શું થયું કે રિતેશ દેશમુખે જિમ ટ્રેનર સામે હાથ જોડીને કહ્યું – મને ઘરે જવા દો…

September 22, 2021September 22, 2021Maya Sindhav

Bollywood/ હનીમૂન માટે રવાના થયા નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ, જુઓ ફોટો

November 8, 2020Maya Sindhav

Not Set/ બોલીવુડના આ એક્ટરે દારૂના નશામાં કર્યો અકસ્માત, પોલીસે કરી ધરપકડ

September 25, 2018September 25, 2018foram patel

Entertainment News/ ‘બેટલ ઓફ ગલવાન’ના ટીઝરથી ચીનમાં ખળભળાટ; ગ્લોબલ ટાઈમ્સે લાંબો લેખ છાપ્યો

December 30, 2025December 30, 2025Nikunj Patel

USA News/ કાર્બન મોનોક્સાઇડ લીક થવાથી અભિનેત્રી અને મોડલ ડેલે હેડનનું અવસાન

December 29, 2024Komal Patel

Bollywood/ અમિતાભ બચ્ચનને FIAF એવોર્ડથી કરાશે સન્માનિત, જાહેર કરી ખુશી

March 10, 2021March 10, 2021Bhumika patel

Not Set/ photos: સોશિઅલ મીડિયા પર ઇશા ગુપ્તાના હોટ અંદાજે મચાવી ધૂમ

December 23, 2018December 23, 2018Maya Sindhav

Bollywood/ કરીના કપૂરે બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાની બર્થડે પાર્ટીમાં ધમાલ મચાવી, જુઓ તસવીરો

January 31, 2022January 31, 2022Hemangi jani

Lok Sabha Election 2024/ માધુરી દીક્ષિત લડી શકે છે લોકસભા ચૂંટણી, શું ભાજપ આ દિગ્ગજ નેતાની ટિકિટ કાપશે?

November 16, 2023November 16, 2023Maya Sindhav

Not Set/ “સંજુ”ની માધુરીએ કહ્યું: એકદમ નોટી બાળક છે રણબીર કપૂર

June 22, 2018June 23, 2018Jay Mehta
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy