Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Entertainment/ સ્મૃતિ ઈરાનીએ ટેનીસ ખેલાડી સ્ટેફી ગ્રાફનો 25 વર્ષ જુનો વિડીયો શેર કરી કહ્યું, – ક્યોંકી બહુ ભી કભી ટેનીસ ફેન થી

સ્મૃતિ ઈરાનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને શેર કરીને સ્મૃતિએ એક પ્રખ્યાત ટેનિસ સ્ટાર સ્ટેફી ગ્રાફ માટે પોતાની પસંદગી વ્યક્ત કરી છે.

June 18, 2021padma prajay
Entertainment

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની એક જાણીતી અભિનેત્રી રહી છે. અભિનય અને સમાજસેવા ઉપરાંત સ્મૃતિને ટેનિસ પણ પસંદ છે. સ્મૃતિ રાજકારણી બની ગઈ હોવા છતાં, તેણીની અંદર એક અભિનેત્રી જીવિત છે. જે કેટલીક વાર દેખાય છે. સોશિયલ મીડિયા પર એક ૨૫ વર્ષ જુનો વીડિયો શેર કરતા સ્મૃતિએ તેના જુના દિવસોને યાદ કર્યા છે. અને તેના ‘સાસ ભી કભી બહુ થી’જુના દિવસોને યાદ કાર્ય છે.

સ્મૃતિ ઈરાનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને શેર કરીને સ્મૃતિએ એક પ્રખ્યાત ટેનિસ સ્ટાર સ્ટેફી ગ્રાફ માટે પોતાની પસંદગી વ્યક્ત કરી છે. પરંતુ આ વિડિઓ સાથે તેણે એક કેપ્શન પણ  લખ્યું છે, જે ખુબ જ અદભૂત છે. સ્મૃતિએ આ વીડિયો સાથે લખ્યું હતું ‘ ક્યોકી બહુ ભી કભી ટેનીસ ફેન થી. સ્મૃતિના આ વીડિયો પર ચાહકો પણ ખુબ હાસ્ય હશે. અને હસતાં ઇમોજીને સતત શેર કરી રહ્યાં છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં 2 લાખ 77 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

સ્મૃતિએ શેર કરેલો વીડિયો વિમ્બલ્ડન મેચનો વીડિયો છે. સ્મૃતિ સ્ટેફી ગ્રાફની જબરજસ્ત ફેન હતી. જયારે તે સ્ટેફી પણ સુપર ટેનિસ સ્ટાર હતી. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્તેફીની મેચ દરમિયાન એક વ્યક્તિએ બૂમ પાડી અને સ્ટેફીને પૂછ્યું કે તું મારી સાથે લગ્ન કરીશ? આ પર સ્ટેફીએ પૂછ્યું કે તમારી પાસે કેટલા પૈસા છે? સ્ટેફીના આ જવાબ પર સ્ટેડિયમમાં હાજર દર્શકો હસવા લાગ્યા અને સ્ટેફી પણ સ્મિત આપતા જોવા મળે છે.

https://www.instagram.com/p/CQOaMjLH-eO/?utm_source=ig_embed&ig_rid=bf968692-d1e0-44ac-b5e5-8154857f2a89

 

તાજેતરમાં સ્મૃતિ ઈરાની તેની મુલાકાત માટે આવેલા અભિનેતા મનીષ પૌલની પોસ્ટને કારણે ચર્ચામાં હતી. હકીકતમાં, જ્યારે મનીષ સ્મૃતિ ઈરાનીને મળવા ગયો હતો, ત્યારે તેણીએ ચાની જગ્યાએ આયુર્વેદિક ઉકાળો પીવડાવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર આ મીટિંગનો ફોટો શેર કરતાં મનીષે એક રમૂજી કેપ્શન લખ્યું કેવા દિવસો આવી ગયા છે. હવે ચાની જગ્યાએ બધા ઉકાળો પીવા લાગ્યા છે.

Post navigation

એસ.ટી.બસોને શહેરમાં રાત્રી સમયમાં પ્રવેશ આપવા યુનિયનની માંગ
અમદાવાદ ભૂમાફિયાઓ સામે જિ. કલેકટરની લાલ આંખ , 80 ભૂમાફિયાઓ સામે કુલ 19 FIR ફોજદારી કાર્યવાહી , રૂ.1606.14 કરોડની જમીન ભુમાફિયાના સંકજામાંથી મુક્ત , 67.759 હજાર ચો.મી.જમીન ભૂમાફિયાના સકંજામાંથી મુક્ત , અમદાવાદ જિ.કલેક્ટર સંદીપ સાંગલેના નેતૃત્વમાં કાર્યવાહી

More Posts

The One Teaser of Sidharth Malhotra's film

Entertainment News/ 16 મી સદીના રહસ્યમય મંદિર અને લોકકથા પર આધારિત સિદ્ધાર્થ મલ્હોત્રાની નવી ફિલ્મ ‘ધ વન’

September 1, 2026Abhay Jam

Not Set/ બોબી દેઓલની ‘ક્લાસ ઓફ 83’નું ટ્રેલર રિલીઝ, આ દિવસે ડીજીટલ પ્લેટફોર્મ પર ફિલ્મ થશે રિલીઝ

August 7, 2020jinal patel
કટપ્પા

Not Set/ બાહુબલીના કટપ્પાને થયો કોરોના, રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ

January 8, 2022January 8, 2022Maya Sindhav

Entertainment/ ‘અભીના જાવો છોડકર…’, આશા ભોંસલેએ ગૃહમંત્રી અમિત શાહ માટે ગાયું ખાસ ગીત

March 6, 2024Maya Sindhav

Not Set/ દુબઈમાં મીકા સિંહની ધરપકડ થઇ, મોડેલે લગાવ્યો આરોપ

December 7, 2018December 8, 2018Maya Sindhav

Birthday/ આ ડાયરેક્ટરને કારણે બર્બાદ થયું હતું ઉર્મિલા માતોંડકરનું કરિયર!

February 4, 2021February 4, 2021Bhumika patel

Entertainment/ ગુરુરંધાવાની પ્રથમ ફિલ્મ વિવાદમાં, પાકિસ્તાનને સમર્થન આપવા પર પ્રખ્યાત ગાયકે આપી પ્રતિક્રિયા

October 2, 2024October 2, 2024Heena Dave

Not Set/ બ્લુ સાડીમા હોટ અને સેક્સી લાગી રહી છે મોનાલિસા, photos

October 11, 2018October 12, 2018Maya Sindhav
રામ ચરણ

RRR/ ઓસ્કાર 2023માં ભાગ લેવા માટે ચપ્પલ વગર રવાના થયા રામ ચરણ, તેના પગ જોઈને તમે થઈ જશો આશ્ચર્યચકિત

February 21, 2023February 21, 2023Maya Sindhav

Entertainment News/ દિવાળી પાર્ટી માટે આ બોલિવૂડ એક્ટર્સના લુકને કરી શકો કોપી

October 30, 2024Mansi Panara
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy