Gujarat/ ગીરસોમનાથના વેરાવળમાં બે જુથ વચ્ચે મારામારી, સામાન્ય બાબતમં બે જુથ વચ્ચે સર્જાઈ બબાલ , સર્કિટ હાઉસ નજીક મફતિયા પરા વિસ્તારમાં બબાલ , હુમલાખોરોને પકડવા જતાં પોલીસ પર પથ્થરમારો , એક પોલીસ કર્મચારી સહિત 5 લોકો ઇજાગ્રસ્ત, સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી

Breaking News