Gujarat/
રાજ્યમાં વરસાદી માહોલ, મોટાભાગના શહેરમાં વાદળછાયુ વાતાવરણ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ, દહોદ,પંચમહાલ,છોટાઉદેપુર,વડોદરામાં વરસાદની આગાહી, અમદાવાદમાં પણ પડી શકે છે વરસાદ
