Gujarat/ વડોદરામાં પ્રેય રાણા નામનાં બાળકને ન્યાય માટે ઝુંબેશ , ડોક્ટરની બેદરકારીથી બાળકનું મૃત્યુ થયાનો આરોપ , 4 વર્ષનાં પ્રેયનું સત્વ હોસ્પિટલમાં થયું હતું મૃત્યુ , પુત્રને ન્યાય માટે માતા-પિતાની તંત્ર સમક્ષ ગુહાર , કલેક્ટર કચેરી ખાતે પ્રેયનાં પોસ્ટર સાથે પ્રદર્શન , ડોક્ટરનું લાયસન્સ રદ્દ કરી કાર્યવાહી કરવા માંગ

Breaking News