Gujarat/
અમરેલી રાજુલા રેલવે જમીન વિવાદનો મામલો , કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલે આપ્યા તપાસના આદેશ , જમીન વિવાદને લઇ MLA અંબરીષ ડેર અનશન પર , છેલ્લા 14 દિવસથી બેઠા છે અનશન પર , સાસંદ શક્તિસિંહ ગોહિલે રેલમંત્રીને કરી હતી રજુઆત , પ્રકરણનો નિવેડો નહીં આવે તો 16 દિવસના પૂર્ણ કરશે અસર , આજે અનશનનો 14 મો દિવસ
