Gujarat/ ભાજપ મંત્રીનાં ભાજપ સરકાર પર કટાક્ષ , રાજ્યકક્ષાનાં મંત્રી પરષોત્તમ સોલંકીનું નિવેદન , ભાજપની સરકારમાં માછીમારોને નુકસાન , સરકાર જાહેરાત કરે પણ અમલ થતો નથી , પેકેજ આપ્યું છે પણ અમલવારી થઇ નથી , માછીમારોની તકલીફ કોઇ જોતું નથી , ભાજપની સરકારમાં માછીમારોને અન્યાયનો આક્ષેપ , જવાહર ચાવડા પોતે પણ લાચાર છે

Breaking News