Gujarat/ બનાસકાંઠાના વાધરોલ ગામે ફેંકાયો કેમિકલયુક્ત કચરો , રાત્રી દરમિયાન તળાવમાં અજાણ્યા ઇસમોએ નાખ્યો કચરો , કેમિકલયુક્તનો કચરો ઠાલવી અજાણ્યા ઈસમો ફરાર , કેમિકલયુક્ત કચરો ફેંકતા લોકોમાં રોષ , અજાણ્યા ઈસમ સામે કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ , સ્થાનિકોએ પ્રદુષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓને કરી જાણ , તાત્કાલિક ધોરણએ કાર્યવાહી કરવા કરાઈ માંગ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)