Gujarat/ જામનગર જી.જી.હોસ્પિ.માં જાતીય સતામણી મામલો , લાંબા સમયથી ચાલતો હતો વિવાદ , એક સપ્તાહ બાદ આખરે નોંધાઈ ફરિયાદ , આરોપી એલ.બી.પ્રજાપતિ અને અકબર અલી વિરુદ્ધ ફરિયાદ , અત્યંત મહત્વના પુરાવાઓ એકત્ર કર્યા બાદ નોંધાયો ગુનો

Breaking News