Gujarat/
GPSC દ્વારા યોજાનારી પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, 53 પરીક્ષાઓનું સમયપત્રક જાહેર કરાયું, આગામી 4થી જૂલાઇથી લેવાશે પરીક્ષા, 4 જૂલાઇથી 5 ઓગસ્ટ વચ્ચે પરીક્ષાનું આયોજન
