Amreli News/ અમરેલીમાં શેત્રુંજી નદીમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડુબ્યા, 3 બાળકોના મૃતદેહ મળ્યા

પોલીસ અને ફાયર ટીમ જવાનો ઘટના સ્થળે

Gujarat Breaking News

Amreli News : અમરેલીમાં શેત્રુંજી નદીમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડુબી ગયા હતા. આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર ટીમ જવાનો ઘટના સ્થળે પહોચ્યા હતા. બાદમાં ફાયરબ્રિગેડ દ્વારા બાળકોને બહાર કાઢવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં 3 બાળકોના મૃતદેહ મળ્યા હતા જ્યારે એકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરમિયાન નદી કાંઠેથી બાળકોના કપડાં મળી આવ્યા હતા. બાળકો સ્થાનિક વિસ્તારના હોવાનું અનુમાન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના મકરબામાંથી બે કાશ્મીરી યુવક ચરસ સાથે ઝડપાયા,દોઢ લાખનું ચરસ જપ્ત

આ પણ વાંચો:ગંભીર સમસ્યા : અમદાવાદ સ્માર્ટસિટી કે ભૂવાનગરી?

આ પણ વાંચો:અમદાવાદમાં વાહન લઇને નિકળ્યા છો તો રાખજો ધ્યાન, શહેરનાં આ વિસ્તારમાં ભૂવામાં પડી રીક્ષા