Gujarat/ રાજ્યમાં આગામી એક સપ્તાહ ભારે વરસાદની સંભાવના નહીં , આજે દ.ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ આવી શકે , આવતીકાલથી વરસાદમાં સંપૂર્ણ ઘટાડો નોંધાશે , હાલ વરસાદ લાવે એવી એકેય સિસ્ટમ એક્ટિવ નહીં , હાલના તબકકે રાજ્યમાં 12 ટકા વરસાદ નોંધાયો , જૂન મહિનામાં જરૂરિયાત કરતા 17 ટકા વધુ નોંધાયો

Breaking News