Gujarat/ અમદાવાદમાં પોલીસ કર્મી દ્વારા દારૂની હેરાફેરી , હેડ કોન્સ્ટેબલની દારૂ સાથે કરાઈ ધરપકડ , 157 બોટલ કારમાં છુપાવી રાખ્યો હતો , નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો , શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News