India/ અમેરિકા જવાનું વન-વે એરફેરનું ત્રણ ગણું ભાડુ, કોરોનાકાળમાં યાત્રીનાં ખિસ્સા ખંખેરવાનો ખેલ, વન-વે એરફેરનું ભાડું હવે રૂ.1.75 લાખ થયું, એર ઇન્ડિયાએ એજન્ટોને ચાર્ટર્ડ નામે મંજૂરી આપી, એર ઇન્ડિયામાં ટિકિટોમાં કાળા બજારી યથાવત, 4મેથી મુંબઇથી નેવાર્ક માટે ભાડુ રૂ.1.75 લાખ, બિઝનેસ કલાસનું ભાડુ રૂ.2.65 લાખ કરાયું, ચાર્ટડ ઓપરેટ કરનાર એજન્ટોને મોકળું મેદાન

Breaking News