Gujarat/
જામનગર જિલ્લા કલેકટરે ચાર્જ સંભાળ્યો , ડો.સૌરવ પારઘીએ વિધિવત ચાર્જ સંભાળ્યો , અગાઉ ડો. સૌરવ પારઘી જૂનાગઢના હતા કલેકટર , અધિક નિવાસી કલેક્ટર સહિત અધિકારીઓએ કર્યું સ્વાગત
