Breaking News/
સૌરાષ્ટ્રના મીની કમલમનું PM ઉદ્ધાટન કરે તેવી શકયતા આગામી 19 તારીખે પીએમ કરી શકે છે ઉદ્ધાટન માધાપર ચોકડી નજીક બનાવવામાં આવ્યું છે મીની કમલમ મીની કમલમમાં એકસાથે 524 લોકો માટે બેસવાની વ્યવસ્થા સૌરાષ્ટ્ર ભાજપની ચૂંટણીની રણનિતીઓ મિનિ કમલમમાં ઘડાશે
