Breaking News/
અરવલ્લી: ભિલોડા તાલુકામાં તસ્કરોનો આતંક વાંકાનેર ગામમાં બેંકમાં તસ્કરો ત્રાટક્યા BOBની મીની બ્રાન્ચમાં તસ્કરો ત્રાટક્યા રાત્રી દરમિયાન બેન્કની અંદર તસ્કરો ત્રાટકયા બેન્કનાં દરવાજાનું તાળું તોડી તસ્કરો અદર પ્રવેશ્યા સીસીટીવી સહિતની વસ્તુઓનું કર્યું નુકશાન ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તાલુકામાં બે મહિનામાં 12થી વધુ ચોરીની ઘટના
