Gujarat/
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે આવશે સુરત, 9.25 કલાકે સુરત એરપોર્ટ ખાતે આવશે, રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં આપશે હાજરી, મોદી સમાજ વિરુદ્ધ ટિપ્પણી મુદ્દે કોર્ટમાં રહેશે હાજર, ભાજપના પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કરી હતી ફરિયાદ, રાહુલ ગાંધી 10.30 કલાકે કોર્ટમાં જુબાની આપશે
