Gujarat/
પાટણમાં ડોક્ટરોનો સરકાર સામે વિરોધ પ્રદર્શન , આરોગ્ય, પરિવાર કલ્યાન વિભાગના ઇનસર્વિસ ડોક્ટરોનો વિરોધ , જૂની પડતર માંગણીઓ સાથે નોંધાવ્યો વિરોધ , સાતમા પગાર પંચની માંગણી સાથે વિરોધ
