India/
દેશમાં કોરોના પહોંચ્યો સાવ તળિયે, 24 કલાકમાં નવા કેસ માત્ર 37 હજાર, 24 કલાકમાં 15.40 લાખ થયા ટેસ્ટ,, દેશમાં 24 કલાકમાં 57 હજાર રિકવર, એક્ટિવ કેસ હવે સાડા પાંચ લાખ નીચે,
