Gujarat/
બનાસકાંઠા લાખણી APMCની ચૂંટણી મુલતવી , અનિવાર્ય સંજોગોને કારણે ચૂંટણી રખાઈ મોકૂફ , આજે લાખણી APMCની ચૂંટણી યોજાનાર હતી , ચૂંટણીમાં ભાજપના બે નેતાઓ હતા આમને-સામને
