Gujarat/
કોંગ્રેસ શરૂ કરશે રાજ્યમાં જન ચેતના કાર્યક્રમ , 7મી જુલાઈથી શરૂ કરશે જન ચેતના કાર્યક્રમ , જિલ્લા, તાલુકા અને શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવા સુચના , કોંગ્રેસ પ્રમુખે જિલ્લા અને શહેર સમિતિના પ્રમુખને આદેશ , સવારે 10 થી 12 તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજવી , બપોરે 1થી2 દરમિયાન મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન , બપોરે 2થી4 તાલુકા કોંગ્રેસ અને ફ્રન્ટલ સેલની સમીક્ષા બેઠક , સાંજે 4થી6 કોરોનાથી અસરગ્રસ્ત પરિવારની મુલાકાત કરવી
