Ahmedabad/
રિટાયર્ડ DG તીર્થરાજનું નિધન, અમદાવાદમાં વહેલી સવારે થયું નિધન, અણધાર્યા નિધનથી પોલીસબેડામાં શોક, 1984ની બેચનાં હતા IPS, 62 વર્ષની વયે નિધન થતા IPS લોબી સ્તબ્ધ, હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડયાની શંકા
