ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાશે/
ગુજરાત કોંગ્રેસના બદલાઈ શકે છે પ્રભારી રાજસ્થાનના મોહન પ્રકાશનું નામ રેસમાં છે ભૂતપૂર્વ ગુજરાત પ્રભારી રહી ચુક્યા છે મોહન પ્રકાશ રાહુલ ગાંધી અને કોંગ્રેસની ગુડ બુકમાં છે કર્ણાટકના બી કે હરિપ્રસાદનું પણ નામ રેસ માં છે રાજ્યસભાના સાંસદ છે બી કે હરિપ્રસાદ AICCના જનરલ સેક્રેટરી પણ છે હરિપ્રસાદ ગુજરાત વિધાનસભાના પરિણામ બાદ ફેરફાર પરિણામમાં કોંગ્રેસે ખાધી છે ધોબી પછાડ ગુજરાતની કમાન રઘુ શર્માના હાથમાં હતી કોંગ્રેસના ઘાતક પરિણામ સાથે જ આપ્યું હતું રાજીનામું રાજીનામાંનો હજુ સુધી AICC નથી કર્યો સ્વીકાર AICCમાં હવે થઇ રહી છે ચહલપહલ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ પણ લીધા છે બધાના રીવ્યુ કમિટીના રિપોર્ટને પણ લેવાશે ધ્યાનમાં
