Gujarat/ અમદાવાદ ધર્મ પરિવર્તન કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, ગુજરાત ATSએ આરોપીની કરી ધરપકડ, સલાઉદ્દીન નામના શખ્સની અમદાવાદથી ધરપકડ, ઉત્તરપ્રદેશમાં થયો હતો ગુનો દાખલ, ધર્મ પરિવર્તન અંગે ફન્ડિંગનું કામ કરતો હોવાનો આરોપ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીને ગુજરાત ATS એ રજૂ કર્યો

Uncategorized