Gujarat/
AMCના સફાઇકર્મચારીઓ માટે સારા સમાચાર, 6200 સફાઇ કર્માચારીઓને કરાયા કાયમી, સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરાઇ મંજૂર, સફાઇ કર્મચારીઓ અનેક વખત કરી ચૂક્યા હતા રજૂઆત, AMCમાં ભળેલ નપા, ગ્રામપંચાયતના કર્મચારીઓને લાભ
