Ahmedabad/ અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રનનો મામલો, ગાડીની સ્પીડનો રિપોર્ટ FSL આપશે, હિટ એન્ડ રન શિવરંજની કેસમાં તપાસનો દોર, ટ્રાફિક પોલીસે વધુ 15 CCTV ફૂટેજ મેળવ્યા, અકસ્માતસ્થળે થી બીમાનગર સુધી ફૂટેજ મેળવ્યા, FSLને તમામ CCTV ફૂટેજ અપાયા, FSLના રિપોર્ટના આધારે કાર્યવાહી થશે

Breaking News