Gujarat/
તાપી DGVCLના આસિ. લાઇનમેન લાંચ લેતા ઝડપાયા , આસિ.લાઇનમેન 5 હજારની લાંચ લેતા ઝડપાયા , MR,CR નંબર ઈસ્યુ કરવાને લઈ પેપરવર્ક કરવા માટે માંગી લાંચ , આસિ. લાઇનમેનને ફરિયાદી પાસે માંગી હતી લાંચ , નિઝરનાં જૂના બસ સ્ટેન્ડ પાસે લાંચ લેતાં ઝડપાયો , ACBએ આરોપીને અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
