Gujarat/
અમદાવાદમાં 144મી રથયાત્રાની તૈયારીઓ, મોસાળ સરસપુરમાં પણ તૈયારીઓ પૂરજોશમાં , ભાણેજને આવકારવા સરસપુરવાસીઓ સજ્જ , મામેરા માટે રણછોડરાય મંદિરમાં તૈયારી સજ્જ , સોમવારે સરસપુરમાં યોજાશે મામેરાના દર્શન
