National/
વજુભાઇ વાળાનો કાર્યકાળ પૂર્ણ , થાવરચંદ ગેહલોતને કર્ણાટકનાં રાજ્યપાલ બનાવાયા, વજુભાઇ વાળા ફરી રાજકોટ આવશે , 2014માં ગવર્નર બન્યા હતા વજુભાઇ વાળા , સાત વર્ષ સુધી કર્ણાટકનાં ગવર્નર તરીકે આપી સેવા
