Gujarat/
જામનગર હાપા APMCની આજે ચૂંટણી , ચેરમેન વાઇસ ચેરમેનની આજે ચૂંટણી , ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી , વેપારી અને ખેતી પેનલ વચ્ચે ભારે ખેંચતાણ, સહકારી ક્ષેત્રેના રાજકારણમાં ભારે ગરમાવો, ચેરમેન પદે પ્રવિણસિંહ ઝાલાની શક્યતા, વાઇસ ચેરમેન પદે ચાર નામો ચર્ચામાં
