Gujarat/
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 62 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 534 લોકો થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે એકપણ વ્યક્તિનું મોત નહીં,રાજ્યમાં એક્ટિવ કેસ 1,497 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,23,601
