Gujarat/ સીએમ રૂપાણી સરકારનો મોટો નિર્ણય,ધો.12ના ક્લાસ અને કોલેજો ખોલવાની મંજૂરી,15 જુલાઇથી ધો.12 વર્ગો થશે શરૂ,50 ટકાની ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી,વાલીઓની લેવાની રહેશે મંજૂરી,,કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય,વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે

Breaking News