Gujarat/
પંચમહાલના કાલોલમાં અસામાજિક તત્વો નો આતંક , ખુલ્લા હથિયારો અને ડંડા સાથે બજારમાં બબાલ , પોલીસે ટોળું વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા , પંચમહાલ sp સહિત સમગ્ર કાફલો ઘટના સ્થળે , ખુલ્લા હથિયારો સાથે દેખાયા અસામાજિક તત્વો
