Gujarat/
જૂનાગઢ ગિરનાર પર ધોધમાર વરસાદ, ઘનઘોર વાદળોની વચ્ચે ઘેરાયો છે ગિરનાર, પ્રવાસીઓ રોપ-વે માં માણી રહ્યા છે કુદરતી સોંદર્યનો આનંદ, પર્વત માળા પર વનરાઈ ખીલી છે સોળે કળાએ
