India/
ભારતે શરૂ કર્યો બૂસ્ટર ડોઝ પરનો અભ્યાસ, દેશમાં ત્રણ વેક્સિન પર કરાશે એનાલિસીસ, અભ્યાસ બાદ ટ્રાયલને અપાઇ શકે છે મંજૂરી, કોવેક્સિન, કોવિશિલ્ડ, સ્પુતનિક પર થશે સ્ટડી, બંને ડોઝ લીધે 6 મહિના થયા હશે તેના પર ટ્રાયલ, કો-મોર્બિડ કંડીશનવાળા દર્દી પર પણ ટ્રાયલ, એનાલિસીસના આધારે બૂસ્ટર ડોઝને મંજૂરી
