Gujarat/
પાસનેતા અલ્પેશ કથીરિયા આજે થશે જેલમુક્ત, કથીરિયા ચાર મહિનાથી લાજપોર જેલમાં છે , અલ્પેશ જાતિ વિરોધી ઉચ્ચારણ અંગેના કેસમાં જેલમાં, લાજપોરજેલમાંથી આજે સવારે થઇ શકે છે જેલમુક્ત, જેલમુક્તિ પછી તુરત જ સરદારનીપ્રતિમાને કરશે પુષ્પાંજલિ, માનગઢ નજીક સાદા કાર્યક્રમ બાદ કોઇ કાર્યક્રમ નહીં, સવારે 9.30 કલાકે પરિજનો અને સ્વજનો જશે લાજપોરજેલ, અલ્પેશ કથીરિયાની મુક્તિના પગલે પરિવારજનોમાં આનંદ, હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ગીતા પટેલ,ધાર્મિક માલવીયા રહેશે હાજર
