Gujarat/ અમદાવાદમાં 16 પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ, દરિયાપુર પોલીસ સ્ટેશનના PI. PSI, ડિસ્ટાફ સસ્પેન્ડ, મનપસંદ જીમખાનામાં રેડ મામલે કરાયા સસ્પેન્ડ , જુગારધામમાં રેડ દરમિયાન 180 લોકો પકડાયા હતા , સ્ટેટ મોનિટરીંગ સેલે 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

Breaking News