Gujarat/ રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં કપાસના રેકોર્ડ બ્રેક ભાવ,કપાસના મણ 20કિલોના ભાવ રૂપિયા 1685 બોલાયો,ચોમાસામાં યાર્ડમાં કપાસ ધઉં જીરૂ તલ સહીતની આવક,ખેડૂતોએ કપાસ 1200/1400માં વેચ્યો અને ભાવ ઊંચકાયા,કપાસની તંગી અને માંગ વધતા સફેદ સોના સમા કપાસ ભાવ વધ્યા

Breaking News