Gujarat/
દેશમાં અર્થતંત્રને લઈ પૂર્વ PMએ આપ્યું નિવેદન , દેશના અર્થતંત્ર માટે વર્ષ 1991થી વધુ મુશ્કેલ સમય , જાણીતા અર્થશાસ્ત્રી પૂર્વ PM મનમોહનસિંહનું નિવેદન , કોરોનાને કારણે કરોડો લોકોની નોકરી જવાથી હું દુ:ખી , 1991ના ઐતિહાસિક બજેટના 30 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આપ્યું નિવેદન
