National/ IPL 2021ની બાકી મેચ માટેનું શિડ્યુલ જાહેર,કોરોનાના કારણે અધવચ્ચેથી મુલત્વી રાખી હતી,દુબઈ,અબુધાબી અને શારજહાંમાં રમાશે મેચ,14મી સીઝનની બાકીની 31 મેચ રમાશે,19 સપ્ટેમ્બરના રોજ પ્રથમ મેચ રમાશે,ચેન્નાઇ-મુંબઇ વચ્ચે પ્રથમ મેચ રમાશે,ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ દુબઇમાં રમાશે,15 ઓક્ટો.ના રોજ ફાઇનલ મેચ દુબઇમાં રમાશે

Breaking News